________________
શ્રી આનંદઘનજી.
૧૭. ' દેતાં દાન સંવત્સરી રે વાલા, સહ લહે વંછિત પિષ મ0; સેવક વંછિત નવિ લહે રે વાલા, તે સેવકને દેષ. મ.
ધરિ૦ ૮ સખી કહે એ સાંભળે રે વાલા, હું કહું લક્ષણ સ્વેત મળ; ઈણ લક્ષણ સાચી સખી રે વાલા, આપ વિચારે હેત. મ.
ધરિ૦ ૯ રાગીસ રાગી સહુ રે વાલા, વૈરાગી યે રાગ મ0; રાગ વિના કિમ દાખવે રે વાલા, મુગતિ સુંદરી માગ. મ.
ધરિ૦ ૧૦ એક ગુહ્યા ઘટતું નહિ રે વાલા, સઘળો ઈ જાણે લેગ મ; અનેકાંતિક ભેગ રે વાલા, બ્રહ્મચારી ગતગ. મ
ધરિ૦ ૧૧ જિણ જેગે તુઝને જોઉં રે વાલા, તિણ જેગે જો રાજ મ; એક વાર મુઝને જુવે રે વાલા, તે સીઝે મુઝ કાજ. મ.
ધરિ. ૧૨ મેહદશા ધરી ભાવતાં રે વાલા, ચિત્ત લહે તત્ત્વ વિચાર મ; વીતરાગતા આદરી રે વાલા, પ્રાણુનાથ નિરધાર. મ0 ધરિ. ૧૩ સેવક પિણ તે આદરે રે વાલા, તે રહે સેવક માંમ મ; આશય સાથે ચાલીએ રે વાલા, એહિ જ રુડું કામ. મ.
1 ધરિ૦ ૧૪ ત્રિવિધગ ધરી આદર્યો રે વાલા, નેમનાથ ભરતાર મ; ધારણ પોષણ તારણે રે વાલા, નવરસ મુગતાહાર, મ0
ધરિ૦ ૧૫ કારણરૂપી પ્રભુ ભજ્યા રે વાલા, ગણ્ય ન કાજકાજ મ; કૃપા કરી પ્રભુ દીજીએ રે વાલા, આનંદઘન પદરાજ. મ.
ધરિ ૧૬