________________
૯૪ જન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. તવન રચ્યું મઈ અલ્પમતિ, આત્મજ્ઞાન પ્રકાશ. ૧૩૬ શ્રી વિજયદેવરિંદ પરિ, શ્રી વિજયપ્રભસૂરિ શ્રી કીર્તિવિજય વાચક તણે, વિનયવિજય રસ પૂરિ. ૧૩૭
શ્રી પુણ્યપ્રકાશ સ્તવનની ઢાલ છઠ્ઠી. ધન ધન તે દીન માહરે, જીહાં કીધે ધર્મ, દાન, શીયલ, તપ, આદરી, ટાળ્યાં દુષ્કર્મ. ધન- ૧ શેત્રુ જાદિક તીર્થની, જે કીધી જાત્ર; જુગતે નવર પુજીઆ, વળી પિંખ્યા પાત્ર. ધન ૨ પુસ્તક જ્ઞાન લખાવીઆ, જિનવર જિન ચૈત્ય સંઘ ચતુર્વિધ સાચવ્યા, એ સાતે ક્ષેત્ર. ધન ૩ પડિક્રમણ સુપરે કર્યા, અનુકંપા દાન; સાધુ સૂરિ ઊવઝાયને, દીધાં બહુમાન. ધન૪ ધર્મકાજ અનુમોદીએ, એમ વારેવાર; શિવ ગતિ આરાધન તણે, એ સાતમે અધિકાર. ધન ૫ ભાવ ભલે મન આણીએ, ચિત્ત આણી કામ; સમતા ભાવે ભાવીએ, એ આતમરામ. ધન૬ સુખ-દુઃખ કારણ જીવને, કેઈ અવર ન હોય; કમ આ૫ જે આચર્યા', ભોગવીએ તે સોય. ધન- ૭ સમતા, વિણ જે અનુસરે, પ્રાણ પુણ્યના કામ; છાર ઉપર તે લીંપણું, ઝાંખર ચિત્રામ. ધન૮ ભાવ ભલી પરે ભાવીએ, એ ધર્મનો સાર; શિવગતિ આરાધન તણે, એ આઠમે અધિકાર ધન ૯