________________
મહાપાધ્યાય શ્રી વિનયવિજયજી.
કેલશ
૯૫
ઇય તરણતારણ સુગતિ કારણ, દુઃખ નિવારણ જગજયે; શ્રી વીરજિનવર ચરણુ ઘુણતાં, અધિક મન ઉલટ થયા. ૧ શ્રી વિજયદેવસૂરિ'દ પટધર, તીરથ જ’ગમ ઇણે જગે; તપગચ્છપતિ શ્રી વિજયપ્રભસૂરિ, સૂરિ તેજે ઝગમગે. ૨ શ્રી હીરવિજયસૂરિશિષ્ય વાચક, કીતિ વિજય સુરગુરૂ સમે; તસ શિષ્ય વાચક વિનયવિજચે, થુણ્યા જિન ચાવીસમેા. ૩ સય સત્તર સવત એગણત્રીશે, રહી રાંદેર ચેામાસ એ; વિજય દસમી વિજય કારણ, કીચે ગુણુ અભ્યાસ એ. ૪ નરભવ આરાધન સિદ્ધ સાધન, સુકૃત લીલ વિલાસ એ; નિરા હેતે સ્તવન રચીયું, નામે પુણ્ય-પ્રકાશ એ. પ