________________
મહાપાધ્યાય શ્રી વિનયવિજયજી.
કહતી ઈમ વાણી, રાજુલ ઉજાણી; ભેટયે તેમનાણી, પહેાતાં નિરવાણી. સામ૦ ૫ કીતિવિજય ઉવજ્ઝાયા, લહી તાસ નૈમજી ગુણ ગાયા, વિનયે સુખ પાયા.
પસાયા;
૨૯
સામ ૬
શ્રી તેમનાથ સ્તવન.
(૫)
( રાગ–રામગિરિ. )
{ છાત♦ છપીતે કંતા કિઠાં રહ્યો ?-દેશી ) રહેા રે રહેા રથ ફેરવા રે, આવેા આવા આણે આવાસ રે; જો રે હતું ઇમ જાયવું રે, કાંઇ તેા કરાવી એવડી આસ રે. રહેા ૧ પીરસીને ભાજનથાળ ન તાણીએ રે, સીંચીને ન ખણીએ મૂળ રે; ખધે ચઢાવી ભૂમિ ન નાંખીએ રે, ધોઇને ન ભરીએ મૂળ રે. રહા૦ ૧
ચિગટ વિષ્ણુ તળવું કિસ્સુ રે, આદિ વિના કિસેા છેઠુ રે; પરણ્યા વિણું વૈધવ કિસ્સુ રે, રાસ કિસ્યા વિષ્ણુ ને રે. રહા૦ ૩
પાણી વિષ્ણુ પરવાલડી રે; કહેા કેણી પરે વિંધાય રે; ભીનાં વિષ્ણુ કહેા લુગડાં રે, તાપે' કિમ દેવાય રે, રહેા૦ ૪ આછિ વિના લાછા નહી રે, જીઆની વિચારી આપ રે; પ્રેમ-સુધા વિણુ ચાખવે રે, સ્યા કરે એવડા સંતાપ રે. રહેા પ
0