________________
૯૦ જેને ગુર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. દીઠે ભૂખ ન ભાજીએ રે, લખાં ન હોય લાડ રે; આવી ગયે ન પલે પ્રીતડી રે, સીંચ્યા વિણ જિમ ઝાડ છે.
રહ૦ ૬ એહવે રાજુલ બેલડે રે, જસ ન ચળ્યું મન રેખ રે વિનય ભણે પ્રભુ નેમજી રે, નારીને દઈનિજ વેષ રે. રહો. ૭
શ્રી પાશ્વજિન સ્તવન.
(સુણે મેરી સજની રજની ન જાવઈ રે-એ દેશી) પાસ જિણેસર પૂજો બેહની જગમાં કરતિ સબળી જેહની રે; કેસર ચંદન અગર કપૂરિ રે, પૂજતાં સવિ આશા પૂરઈ રે.
પાસ. ૧ પાસતણું જબ દરિસણું દીઠું રે, તબ પાતક સવિનાઠું દીઠું રે; જિમ તાવડથી નામઈલેહ રે, મેહથી કી જિમ જાઈ બેહ રે.
પાસ૦ ૨ તેવીસમો સવિ કષ્ટ નિવારઈ, સંકટથી સેવકનઈ તારાં રે; નામ જિર્ણોદતણું મનિ ધારઈ રે, તે પોતાની માં વધારિ રે.
પાસ- ૩ સબલ સભી ગુણ ભંડાર રે, વામાનંદન જગધાર રે; મુગતિ પંથ દેખાડણ હાર રે, મુગતિ રમણી કંઠ વર હાર રે.
પાસ૪ સુરનર નાયક સેવઈ પાય રે, ભાવ સહિત પ્રભુના ગુણ ગાય રે, વિનય કરી સેવક મનિ ધ્યાય રે, માંગે સમકિત રણ પસાય રે.
પાસ૦ ૫