________________
શ્રી જિનહષસૂરિ.
૩૯ સબહી સગાઈ જગત ઠગાઈ, સ્વારથ કે સબ લેઈ; એક જિનહર્ષ ચરમ જનવરકે, શરણ હિયામેં ઈ.
મે જાણ્યું. (૪)
કલશ
(રાગ-ધનાશ્રી) જિનવર ચઉવીસે સુખદાઈ, ભાવભગતિ ધરી નિજ મન સ્થિર કરી
કરતિ મન શુદ્ધ ગાઈ. જિન. ૧ જા કે નામ કલ્પવૃક્ષ સમવરિ, પ્રાગમતિ નવ નિધિ પાઈ ચૌવીસે પદ ચતુરાઈ ગાવી, રાગ બંધ ચતુરાઈ. જિન ૨ શ્રી સોમગણિ સુપસાઉ પાઈકે, નિર્મલ મતિ ઉર આઈ, શાંતિવર્ષ જિનહર્ષનામ તૈ, હાવત પ્રભુ વરદાઈ જિન. ૩