________________
૮૦ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી.
6
શ્રી જિનરત્નસૂરિ
S.
ચાવીસી રચના સંવત-૧૭૧૬ ખરતરગચ્છમાં શ્રી જિનરાજસૂરિના શિષ્ય શ્રી જિનરત્નસૂરિ થયા છે તેની બીજી સાહિત્યકૃતિ જાણવામાં નથી. આ સાથે તેઓના પાંચ સ્તવને આપ્યા છે.
શ્રી ગઢષજિન ગીત.
(શ્રી રાગ) સુમરિ સુમરિ મન પ્રથમજિન, યુગલા ધરમ નિવારણ સામી
નિરખી જઈ તે સફલ દિનં. ૧ ઉપસમ રસ સાગર નિત નાગર, દરિ કરઈ પાતક મલન, શ્રી જિનરત્નસૂરિ મધુકર સમિ રસક સદા પ્રભુ પદનલિનં. ૨
શ્રી શાંતિનાથજી ગીત
( શ્રી રામ ].
(શ્રી રાગ). વિતરાગ મેરઈ મનિ વસિયલ, દેહ અનૂપં સદા જસુ સેહઈ -
જિમ કંચન કસવઢ કસિયઉ inતા પર ઉપગારી તુઝ સાંભલિ અતિ ઉછરંગ અંગે ઉલસિયઉ શ્રી જિનરતનસૂરિ મનવચકાય સેલમજિન સેવા
રસિયઉ. રા