________________
૭૫
૧૭૫૧
શ્રી જિનહષસૂરિ. ૨૬ મહાબળ મલયાસુન્દરી રાસ. ૨૭ શત્રુંજય માહાઓ રાસ.
૧૭૫૫ ૨૮ શ્રી સત્યવિજય નિર્વાણુ રાસ.
૧૭૫૬ ૨૮ રત્નચુડ મુનિ રાસ, ૧૭૫૭ ૩૦ શીલવંતી રાસ. ૧૭૫૮ ૩૧ અભયકુમાર રાસ. ૧૭૫૮ ૩૨ અમસેન જયસેન રાસ ૧૭૫૮ ૩૩ રત્નસાર નૃપ રાસ. ૧૭૫૯ ૩૪ જંબુસ્વામિ રાસ. ૧૭૬૦ ૩૫ આરામ શોભા રાસ. ૧૭૬૧ ૩૬ વસુદેવ રાસ. ૧૭૬૨ શ્રી રૂષભદેવ જિન સ્તવન.
(1)
(રાગ-વેલાવલ.) રે જીવ મેહ મિથ્યાતમેં, કયું મુઝે અજ્ઞાની; પ્રથમણુંદ ભજે ન કર્યું, શિવસુખ કે દાની. (૧)
રે જીવ મેહ મિથ્યાતમેં. ઓર દેવ સેવે કહા, વિષયી કે માની; તરી ન શકે તારે કહા, દુરગતિ નિશાની. (૨)
રે જીવ મેહ મિથ્યાતમે, તારણતરણ જહાજ હે, પ્રભુ મેરે જાની; કહે જિનહર્ષ સુતારિયે, ભવસિંધુ સુજ્ઞાની. (૩)
રે જીવ મોહ મિથ્યાતમંદ શ્રી હષભદેવ જિન સ્તવન.
(૨)
(રામ-લલિત.) દેખે રે ૩ષભ જિણુંદ તબ તેરે પાતિક દૂરિ ગયો,