________________
૭૪ જેન ગૂજર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી.
(૮)
-
શ્રી જિનહર્ષસૂરિ.
ચાવીસી રચના સંવત-૧૭૧૫. ખરતરગચ્છના આ વિદ્વાન કવિએ સંવત, ૧૭૧૧ થી ૧૭૬૨ સુધી લગભગ પચાસ વર્ષ સુધી સંખ્યાબંધ રાસ રચ્યા છે. તેમની ચોવીસી ટૂંકી અને ભાવવાહી છે. તેઓએ રાસાઓ, પાઈએ, છત્રીસી તથા સજઝાયા, મળી કુલ ૩૬ છત્રીશ, ગ્રન્થની રચના ગુજરાતી ભાષામાં કરી છે. આ સાથે તેઓના સાત સ્તવને લીધા છે.
| (ગુજરાતી ગ્રન્થ-રચના) ૧ વિદ્યાવિલાસ પાઈ. ૧૭૧૧ ૨ મંગળ કલશ રાસ. ૧૭૧૪ ૩ નંદબહુસ્તરી રાસ. ૧૭૧૪ ૪ કુસુમ શ્રી રાસ. ૧૭૧૫ ૫ મૃગાપુત્ર ચોપાઈ ૧૭૧૫ ૬ માદર ચોપાઈ. ૧૭૧૮ ૭ ૯૦૦ કન્યા એપાઈ ૧૭૨૩ ૮ વૈરાગ્ય છત્રીસી. ૧૭૨૭ ૮ શીયલ નવ વાડ ૧૭૨૯ ૧૦ શાતા સૂત્ર સ્વાધ્યાય. ૧૭૩૬ ૧૧ શુકરાજ રાસ. ૧૭૩૭ ૧૨ શ્રીપાળ રાસ. ૧૭૩૭ ૧૩ અવંતીકુમાર સજઝાય ૧૭૪૧ ૧૪ કુમારપાળ રાસ. ૧૭૪૨ ૧૫ અમરાત મિત્રાનંદ રાસ. ૧૭૪૪ ૧૬ ચંદન મલયાગીરી રાસ, ૧૭૪૪ ૧૭ હરિશ્ચંદ્રરાસ ગાથા ૭૦૧.
૧૭૪૪ ૧૮ ઊત્તમકુમાર ચરિત્ર. (પાટણ)
૧૭૪૫ ૧૯ ઉપમિત ભવ પ્રપંચ રાસ. (પાટણ)
૧૭૪૫ ૨૦ હરિબળ મછિ રાસ. ૧૭૪૬ ૨૧ વીસસ્થાનક રાસ. ૧૭૪૮ ૨૨ મૃગાંકલેખા રાસ. ૧૭૪૮ ૨૩ સુદર્શન શેઠ રાસ. ૧૭૪૯ ૨૪ અજીતસેન કનકાવતી રાસ
૧૭૫૦ ૨૫ ગુણકરંડ ગુણવલી રાસ.
૧૭૫૧