________________
૭૬ જેને ગજ.સાહિત્ય-રતને અને તેમની કાવ્ય-પ્રસાદી. પ્રથમ જિર્ણોદચંદ કલિ સુરતરૂ, કંદ સેવે સુરનરદ આનંદ ભયે.
દેખે. ૧. જાકી મહિમા કી રતિ સાર પ્રસિદ્ધ બઢી સંસાર,
કેન ન લહત પાર જગત કયો, પંચમ અરે મે આજ જાગે અતિ જિનરાજ,
ભવસિધુકો જિહાજ આણિ કે ઠા. દેખે. ૨. અન્ય અદ્ભૂતરૂપ મેહના છબી અપ
ધરમ કો સાચો ભૂપ પ્રભુજી જ્યો, કહઉ જિનહરખિત નયણ ભરિભરિનિરખિત,
સુખધન વરષિત રૂલિ ઉદયૌ. દેખે. ૩.
શ્રી શાંતિનાથ સ્તવન,
(૩)
(રાગ-સારંગ મહાર જાતિ.) કૈસે કરિ પહુંચાઉં સંદેશ, જિન દેસન નિવસે સોલમ જિન, જા ઉનકે તિન દેસ. કેસે. ૧ પંથ વિષમ વિષમી હૈ ઘરસી, ઔ ઘટ ઘાટ વિશેષ; કહે કેઉ સિલામ ન બતિયાં, નાથે બહુત દેસ. કૈસે ૨ એ હી લાખ પાયો અબ ઉણ દિશિ, કરિહું ચિત્ત પ્રવેશ: જે કબજિનહરખમિલૈ પ્રભુ, અજબ કરૂં મન પેસ. કૈસે ૩