________________
શ્રો આ દૃવહૂન.
·
નવલ વેસ નવ ચેાવન પણેા રે, નવલ નવલ રચના; ચે૦ અલપ ભરમ કે કારણે, લેખા કીજત ફેલ ધના, ચે॰ ॥૩॥ દુનિયા રંગ પતંગસી રે, વાદળસે સજના; ચા એ સૉંસાર અસારા હી હૈ, જાગત કે સુપના. ચૈા॰ ॥૪॥ તેાર નહિ તે ફ઼િરિ ચલે રે, સમુદ્રવિજય નંદના; ચે॰ આણંદ કે પ્રભુ નેમજી, મેરી ઘરી ઘરી વંદના, ચા॰ પk
૭૧
3
શ્રી પાર્શ્વનાથ સ્તન (૪)
(રાગ કાપી-પ્રભુ નગ પડતાં રાખીએ-એ દેશી.)
મેરે જીવમે' લાગી આસકી, હું તે પલક ન છેાડું પાસ રે. જપુ' જાના હ્યુ` રાખીયે, તેરે ચરનકા હું દાસ રે. મેરે ॥૧॥ કયું કહા કાઈ લોક દિવાને, મેરે દિલે એક તાર રે; મેરી અંતરગતિ તુંહી જાનત, એર ન ખનન હાર રે. ॥૨॥ મહેર તુમારી ચાહીએ, મેરે તુમહી સાથે સનેહ રે; આનંદકા પ્રભુ પાસ મનેાહર, અરજ અમ્હારી એહ રે. મેરે॰ ॥૩॥
શ્રી મહાવીર જિન સ્તવન.
(૫)
(શ્રીમંધર કરા. મયા-એ દેશી.
તું મનમાન્યા રે વીરજી, ત્રિસલાન'દન દેવ; ભવ ભવ સાહિમ તુ` હો, હું તુજ સારું સેવ. તું મન૦ ૧