________________
૭૨ જૈન ગૂર્જર સાહિત્ય-ર અને તેમની કાવ્ય-પ્રસાદી. વચણ સંભારું રે તારાં, વાધે પરમ સનેહ, હેડે કુંપલ પાલવે, પ્રકુલિત થાયે રે દેહ. તું મન૦ ૨
તુઝ વચને રે ચાલીએ, તે હુએ રડી રીત; સુખ અનંતા પામીએ, કીજે તુહસ્યું જે પ્રીત. તું મન૩ આદિત કુલગિર ચંદ્રમા, સંવત ખરતર વાણ ચઉવીસે જિન વીનવ્યા, આતમ હિત મન આપ્યું. તું મન ૪ જિન વધમાન મયા કરો, ચઉવીસમા જિનરાય; મહિમાસાગર વિનતિ, આણંદવર્ધન ગુણ ગાય.
તું મન૦ ૫
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ છંદ.
મન તુમ પાડી ન
અન્ય કો વસે રાતહિરે તહર ,
પ્રભુ પાસજી તાહરૂં નામ મીઠું
તિહું લેકમાં એટલું સાર દીઠું; સદા સમરતાં સેવતાં પાપ નીઠું,
| મન માહરે તાહરું ધ્યાન બેઠું. (૧) મન તુમ પાસે વસે રાતદિને, મુખ પંકજ નિરખવા હંસ હીસે; ધન્ય તે ઘડી એ ઘડી નયણ દીસે,
ભલી ભક્તિ ભાવે કરી વિનવજે. (૨) અહો એહસંસાર છે દુઃખદેરી, ઇંદ્રજાલમાં ચિત્ત લાગ્યું ઠગોરી; પ્રભુ નામની એ વિનતિ એક મરી,
મુજ તાર તું તાર બલિહારી તેરી. (૩) સહી સ્વપ્ન જંજાલને સંગ મોહ્યો,
ઘડિયાલમાં કાલ રમતે ન જે;
ભાવે કરી