________________
૬૮ જૈન ગુર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી વંશ ઈક્ષાગ સરેવરે, જે પ્રભુ હંસ સમાન ભ૦; કનક કમળને જીપતે, જેહ તણે તનુવાન ભ૦ વર્ષ૦ ૨ સુતસિદ્ધારથ રાયને, ત્રિસલા માત પ્રધાન ભ૦; વરસ બહેતર આઉખું, સાત હાથ તનુ માન ભ૦ વર્ષ૦ ૩ વર્તમાન શાસન તણે, નાયક અકલ અબીહ ભ૦; લંછન મિસિ સેવે સદા, જસ સર્વે સીંહ ભ૦ વર્ષ૦ ૪ માતંગ યક્ષ સિદ્ધાયિકા, નિત સેવે જસ પાય ભ; મહાવીર જિનરાયના, ભાવવિજય ગુણ ગાય ભ૦ વર્ષ૦ ૫
ગ્રેવીસી કળશ. ઈમથુણ્યા ૧ છાવર નામ, ૨ લંછન, ૩ વર્ણ ૪ શાસનસુર, પાસુર, ૬ તનુમાન, ૭ માતા, ૮ પિતા, ૯ જીવિત, ૧૦ વંશ, ૧૧ નયરીહરિ તપગચ્છ, પ્રભુશ્રી વિજયાણુંદસૂરિ શ્રી વિમળ હર્ષ વાચક વરૂ, ઊવઝાય શ્રી મુનિ વિમલ સેવક, ભાવ સુખ સંતતિ કરૂં.