________________
શ્રી ભાવવિજયજી ઊવઝાય.
૬૭
શ્રી પાર્શ્વનાથ સ્તવન.
(રાગ-ધન્યાશ્રી-હીર ગુરુ તુમતે યા ભલિકીનીએ દેશી.) પાસ જિન સેવક જન આધારે; ત્રેવીશમે પ્રભુ પુરુષાદાની, ભવસાયર ઉતારે. પાસ /૧ અશ્વસેન નૂ૫ વામા દેવી, કુંવર કુલ સિનગારે; વંશ ઈક્વાગ ઉદયગિરિ દિનકર, અવગુન તિમિર નિકારે.
નીલ બરન નવકર ઉન્નત તન, ફનિધર લંછન ધારે; એક વરસ સુજીવિત પાલી, મુગતિ નયરી પાઉ ધારે.
પાસ બનારસી નયરીએ જમ્યા, જનમ મરન ભય વારે; પાસ યક્ષ પદ્માવતી દેવી, જેહની સેવા સારે. પાસ૦ ૪ કમઠ દર્પ દાવાનલ જલધર, મંગલ વેલિ વધારે સેવક ભાવ મયૂર ભની પ્રભુ, નેક નજર અબ ધારે. પાસ પા
શ્રી મહાવીર જિન સ્તવન.
(રાગ-ધન્યાસી મેવાડે) (આજ રહે રે જિનિચલે જિનિચલે–એ દેશી.). વધમાન પ્રભુ વંદીએ, ચોવીસમો જિનરાજ ભવિજન, ક્ષત્રિયકુંડે અવતર્યો, આપ ત્રિભુવનરાજ ભ૦ વર્ષ. ૧