________________
૬૬ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી
શ્રી નેમિનાથ સ્તવન.
(રાગ-ગેડી- નેમીસર વિનતી માનીયેયં-એ દેશી)
નેમિસર જિન બાવીસમેજી, વીસમે મુજ મન માંહિં;
| વાહે જીવનમાંહિ, નેમિ, શ્રી હરિવંશ મેરૂગિરિ મંડન, નંદનવન યદુવંશ; તિહાં જે જિનવર સુરતરૂ ઉદયે, સુરનર રચિત પ્રશંસ.
નેમિ૦ ના સમુદ્રવિજય નૃપ શિવાદેવી સુત, સેરીપુર અવતાર, અંગ તુંગ દશ ધનુષ મહર, અંજન વરણ ઉદાર.
નેમિક રા એક સહસ સંવત્સર જીવિત, લંછન શંખ સુહાય; સુર ગોમેધ અંબિકા દેવી, સેવતી જસ નિત પાય.
નેમિ ફા કેશવનો બલ મદ જેણે ગા, જિમ હિમ ગલે ભાણ; જેણે પ્રતિબોધી ભવિઅણુ કેડિ, મેડી મનમથ બાણ.
નેમિકાા રાજિમતિ મન કમલ દિવાકર, કરૂણરસ ભંડાર; તે જિનજી મન વાંછિત દેજે, ભાવ કહે અણગાર.
નેમિ, પા