________________
શ્રી ભાવવિજયજી ઊવઝાય. ૨૫ પૂરવ લાખ ચઉરાસી જિવિત, નયરી વિનીતા રાયા.
- ત્રિભુ વંશ ઈવાગ ગોત્ર કશ્યપ, આદિ હેતુ વિખ્યાત; નારી સુનંદા મંગલા વલ્લભ, ભરતાદિક સુત તા.
ત્રિભુ. ૪ ગોમુખ યક્ષ ચશ્કેસરી દેવી, જસ શાસન સુર સોહે રે; ભાવ કહે તે પ્રભુને સેવે, કામધેનુ સો દોહે.
ત્રિભુત્ર ૫
શ્રી શાંતિનાથ જિન સ્તવન.
(૨)
(રાગ-સામેરી-વીરા તેરી ગતિ યુનઈ એ દેશી.) શાંતિ પ્રભુ સેહે પરમ દયાલા, સેલસમે જિન પંચમ ચક્રી,
ગુણ ગાવે સુરખાલા. શાંતિ..૧ વંશ ઈફવાગ સદન વરદીપક, તેજ તપે અસરાલા; દેહ તણે વાને કરી આપે, જાચી ચંપકમાલા. શાંતિ. ૨ વિશ્વસેન નરવર કુલમંડન, ખડે મેહ જંજાલા; અચિરાને નંદન ચિર પ્રતાપ, સચરાચર પ્રતિપાલા. શાંતિ. ૩ ચાલીશ ધનુષ માન તનુરાજે, હથ્થિણા ઉર ભૂપાલા; જીવિત લાખ વરસ જસ સુંદર, મૃગ લંછન સુકુમાલા. શાંતિ. ૪ ગરૂડ યક્ષ નિરવાણુ દેવી, સેવિત ચરણ મયાલા; ભાવમુનિ જિનને સેવંતે, પામે લબ્ધિ વિશાલા. શાંતિ. ૧