________________
શ્રી જિનરાજસૂરિ
૭
તેઓશ્રી સં. ૧૬૯૯ માં અષાડ સુદ ૯ ને દિવસે પાટણમાં સ્વર્ગવાસ પામ્યા હતા. તેમની કૃતિઓમાં
૧. નૈષધ કાવ્ય ઉપર સસ્કૃત ટીકા,
૨. ગજસુકુમાલ રાસ જે તેમના શિષ્ય જિનરત્નસૂરિએ પૂરા કર્યાં છે.
૩. શ્રી ગાડીપાર્શ્વનાથ લઘુસ્તવન છ કડીનું
શ્રી ઋષભજિત સ્તવન.
(1)
( ઢાળ )
મન મધુકર માહી રહ્યો. ઋષભચરણુ અરવિંદ રે;
ઉડાયે। ઉડે નહીં, લીણ્ણા ગુણુ મકરંદ રે. મન૦ ૧ રુપે રુડે ફૂલડે, અવિન ઉડી જાય રે; તીખાહી કે તક તણા, કટક આવેદાય રે. મન૦ ૨ જેના રંગ ન પાલટે, તેહસ્યું મિલીએ ધાય રે;
સોંગ ન કીજે તેહના, જે કામ પડયા કુમલાયરે. મન૦ ૩ જે પરવશ બંધન પડયા, લેાકાં હાથી બિકાયે રે; જે ઘરઘરના પ્રાતુણા, તિક્ષ્ણસ્યુ મિલે ખલાયે હૈ. મન૦ ૪ ચહિ સુરકર મધુકર સદા, અદ્ભુતે એક કેડિ રે; ચરણકમલ જિનરાજના, સેવે એ કર જોડી રે. મન૦ ૫