________________
પર
જેને ગર્જર સાહિત્ય-રો અને તેમની કાવ્ય-પ્રસાદી
-
-
(૩)
|
શ્રી નન્નસૂરિ.
[રચના સંવત ૧૫૫૦ આસપાસ ] શ્રી કરંટ ગચ્છમાં શ્રી સર્વદેવસૂરિના શિષ્ય શ્રી નન્નસૂરિએ પંચતીર્થ સ્તવનની રચના સંવત ૧૫૫૦ ની આસપાસ કરી છે. બીજા પણ ઘણું સ્તવને, સજઝાયા, પ્રભાત-ગીત વગેરે પ્યાં છે. સંવત ૧૫૬૯માં ખંભાતમાં અને સંવત ૧૫૭૩માં માતરમાં અંજનશલાકા કરાવી હતી એમ પ્રતિમાના લેખે ઉપરથી જણાય છે. આ સાથે તેમનું પંચતીર્થ સ્તવન આપ્યું છે. તેઓશ્રીની મુખ્ય કુતિઓ નીચે મુજબ છે – ૧ શ્રી શક્તિનાથ સ્તવન
સંવત ૧૫૪૩. ૨ વિચાર સઠી
, ૧૫૪૪ ખંભાત ૩ શ્રી ગજસુકુમાર રાજર્ષિ સઝાય , ૧૫૪૮ ખંભાત. ૪ શ્રી દશ શ્રાવક બત્રીસી
,, ૧૫૫૩ ચિતેડ. ૫ શ્રી અબુદ ત્યપ્રવાડી
, ૧૫૫૪ આણંદપુરિ. ૬ શ્રી મિચ્છા દુક્કડ સજઝાય , ૧૫૫૯ ૭ શ્રી મહાવીર સત્તાવીસ ભવ સ્તવન , ૧૫૬૦
શ્રી કષભદેવ સ્તવન (શત્રુંજય સ્તવન) શ્રી શત્રુંજ રલીઆમણું, તીરથ કેરે રા, પાપતણ ભરૂ ચૂરવા માટે જસ ભડવાઓ બહુ દિન કેરે મુઝ મનિ એહજિઆ છે ઉમાહો ! એણે તીરથ જાત્રા કરી જાણું હ્યું ભવલાહો ના પુહતલા આદિ જિસર પૂરવ વાર નવાણું પંખ કરી એણે તીરથે જઈ શું હું ઈમ જાણું | સુરતરૂ