________________
શ્રી નન્નસૂરિ
૫૩ જિમ મન વંછિત પૂર રાયણ રૂખ પેખીય આ દિલ પગલડાં દૂરિ ગયાં સવિદુઃખ ૨ા આદિલ જીવને જીવન જોતું નયણડે નિરખું તે લહું આણંદ અતિઘણે હઈ કલાભિતર હરખું ચિગતિ માંહિ ભમી કરી મુઝમન ગાઢ અલીણે નિરૂપમ તાહરી મૂરતિ રેખીય નિશ્ચલ લીe nકા પુંડરીક ગુણવંતે ગુણે ગિરૂઓ જગિ ગણધાર પંચકેડિ મુનિ પરવર્યા, જસ પૂછિ પરિવાર ચૈત્રીય પુનિમ દિહાડલે મુગતિ ગયા ઈણિ ઠામ તું એ તીરથ શિરલહે પુંડરગિરિ ને એ નામ કા નાભિરાયાં કુલ અતિ ભલું ધન જનની મરૂદેવા કેડ ગમે સેવા કરે જેહના પુત્રની દેવી | ભણે નન્નસૂરિ બાલક જિમ આપણા તાતને પાસે સાસય સુખની સુખડી મારું મનને ઉલ્લાસે પાર
શ્રી શાંતિનાથનું સ્તવન. (દહીઊદ્રાપુર શાંતિનાથ) દહઊદ્રાપુરિ દીપઈ. જોતા નયણ ન છીપઈ ! શાંતિ જિણેસર સ્વામી વિનવું તુંમ શિરનામી ના ઈણિ જગી અતિ ઘણે આજે, મહિમા તાહ ગાજે .. અલીય વિઘન સવિ ભાજે, તિહું અણજય ઢક્કા વાજે રા ચક્કા હિવતણી પદવી, ભેગ અને પમ ભેગવી . તૃણ જિમ તે સહું ઇડી, મોહ તણું બલ ખંડી ફા તીર્થકર પદ પામી, અવસરિ શિવપુર ગામી શાંતિ જિણેસર સેલમો, ભાવિ ભવિયણ સોઈ ન જા જિણવરને પાયે લાગુ અવર ન કાંઈ ન માગું ! ભણે નરસુરિ તુહ સેવા, સમરથ તું હિ જ દેવા પા