________________
મહેાપાધ્યાય શ્રી સમયસુંદરગણિ
માઁ એ જિનધનજી, પાપ આલાયાં જાઇ; મનસુ' મિચ્છામિ દુક્કડઉ જી, દેતાં રિપુલાઇ.-કૃપા૦ ૨૯ તું ગતિ તું મતિ તું ધણીજી, તું સાહિબ તુ` દેવ! આણુ ધરૂ સિરિ તાહરીજી, ભવિ (૨) તારી સેવ.-કૃપા૦ ૩૦
૫૧
લશ
ક્રમ ચડિય શેત્રુંજ ચરણુ ભેટયા નાભિન ંદન જનતા, કર જોડિ આદિ જિષ્ણુ દેં આગઈ પાપ આલેાયાં આપણાં; જિણુચ'દસૂર સૂરીશ સદ્ગુરુ પ્રથમ શિષ્ય સુજસ ઘણુઉં, ગણિ સકલચ'દ સુસીસ વાચક સમયસુંદર ગુણુ ભઈ. ૩૧
ઈતિ શ્રી શેત્રુજ્ય મંડળુ શ્રી આદિનાથ સ્તવન' સમાપ્ત, સંવત સાલ સા ૯૯ વર્ષે ભાદ્રવા સુદિ ૧૩ દિને લિખિતં સ્વયમેવ.