________________
(ત્રિપદીના પૂર્વનિમિત્ત) ગણધરવાદ અને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું તુલનાત્મક અધ્યયન
(એક પરિશોધપત્ર)
૦ સારસંક્ષેપ છે • ત્રિપદીના પૂર્વ નિમિત્ત ગણધરવાદની પૂર્વભૂમિકા
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર અને ગણધરવાદ : સમાંતર તત્ત્વભણી સંશોધન –
સંકેત અને શ્રીમદ્ રાજચંદ્રજીની સ્વયંની એક સુદીર્ઘ પૃષ્ઠભૂમિ છે જેના દર્શનની સર્વોપરિતા • શ્વેતાંબર આમ્નાયનાં શ્રી હેમચંદ્રાચાર્ય-શા આચાર્યોની અનુમોદના • વીતરાગ-માર્ગમાં વિભક્તિ-વેદના ને યુગયુગોની ખલના
ખાલીપો. અને યુગપ્રધાન મહામાનવની પ્રતીક્ષા હેમચંદ્રાચાર્ય અને આનંદઘનજી સમા મહામાનવો વિરલા જ શ્રીમદ્દજીની ભૂમિકા પ્રજ્ઞાચક્ષુ . સુખલાલજી કથિત “આત્મોપનિષદ્' આત્માના અસ્તિત્વની સિદ્ધિ આદિ ગણધરવાદના જ મુદ્દા :
ષપદ નામ કથના શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું શ્રી સહજાનંદઘનજી દ્વારા આત્મસાત થવું • ગણધરવા-શ્રવણના મહાવીર-ચરણથી “આત્મસિદ્ધિ' સુજનની મહાયાત્રા
કેવળજ્ઞાનના બે પ્રકાર : બીજભૂત અને સંપૂર્ણ વણઝાર.... વિદુષી વિમલાતાઈ સુધીના અધ્યેતાઓની ! GLORY BE TO SRI RAJCHANDRA | અંતિમાએ સંકેત
પ્રા. પ્રતાપકુમાર જ. ટોલિયા (એમ.એ. (હિન્દી); એમ.એ. (અંગ્રેજી) સાહિત્યરત્ન, જૈન સંગીતરત્ન સંપાદક : “સપ્તભાષી આત્મસિદ્ધિ', ગાયક : “આત્મસિદ્ધિશાસ્ત્ર) ૧૫૮૦, કુમારસ્વામી લેઆઉટ, બેંગલોર-પ૬૦૧૧૧.
(ફોન : 096i12315807 080-26667882)
Email ID : pratapkumartoliya@gmail.com (ત્રિપદીના પૂર્વનિમિત્ત) ગણધરવાદ અને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું તુલનાત્મક અધ્યયન ૬૯