SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવન લગોલગ મૂકવા જેવાં છે. યશોવિજયજી કહે છે: ઈહાંથી તિહાં જઈ કોઈ આવે નહિ જેહ કહે સંદેશોજીજેહનું મિલવું રે દોહિલું તેહશું નેહ તે આપ કિલેશોજી..પદ્મપ્રભ. તો દેવચંદ્રજી કહે છેઃ કાગળ પણ પહોંચે નહિ . નવિ પહોચે હો તિહાંકો પરધાન જે પહોંચે તે તુમ સમો નવિ ભાંખે હો કોઈનું વ્યવધાન, - ઋષભ નિણંદશું પ્રીતડી એક સારો શ્લોક, કડી, દૂહો કે લીટી: એ તો ક્યારેક મંદિર બની જાય, ક્યારેક તીર્થસલિલ બની જાય તો ક્યારેક ગોકુળ-વૃંદાવનનો વગડો બની જાય. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીની સ્તવન ચોવીસીઓમાં આવી જ રચનાઓ છે. અહીં તો કાવ્યની વિશેષતાને અનુલક્ષી માત્ર અંગૂલિનિર્દેશ કર્યો છે. ગાય સૂંઘીને ચરે. જે સારું હોય, પોષણ મળે એવું હોય તે ચરી લે ને પછી નિરાંતે બેસી વાગોળે એમ ઉપાધ્યાય યશોવિજયજીની કૃતિઓનો, મધ્યકાલીન સાહિત્યમાંથી ચારો ચરીને, નિરાંતે વાગોળવા જેવા છે. પરોવાતી d ૧૭૮
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy