________________
૬
.
બાલાવબોધ ૭ ૧૯
સ્થળ બુધપુર છે. તેમ જ પૂર્ણિમા પક્ષીય મુનિ ગુણજીએ તે લખેલી છે. એને આદિ અને અંત આ પ્રમાણે છે.
આદિ- સિદ્ધાર્થ ક્ષિતિપાલસૂનુમમલધ્યાનેન ગમ્યમ્ પરમ સર્વજ્ઞ સુરસિદ્ધસેવિતપદ સિદ્ધિપ્રદમ
અંત-ઈતિ પરમહંત શ્રી કુમારપાલ ભૂપાલ શ્રુષિત આચાર્યશ્રી હેમચંદ્ર વિરચિતે અધ્યાત્મપનિષત્ર નામની સં જાત પટ્ટબદ્ધ શ્રી યોગશાસ્ત્ર દ્વાદશ પ્રકાશે બાલાવબોધ સમાપ્ત: સંવત ૧૬૬૦ વત્સરે અશ્વિન માસે દિપોત્સવ દિને શ્રી પૂર્ણિમાપક્ષીય મુનિ ગુણજીકન લિખીકૃત બુધપુર મળે. શ્રીરતુ. ૧૨. વિદગ્ધમુખમંડન બાલાવબોધઃ
ધર્મદાસગણિકૃત અલકારગ્રંથ વિદષ્પમુખમંડન પર મેરુસુંદરે બાલાવબોધની રચના કરી છે. ઉપાધ્યાય મેરુસુંદરે પિતાના શિષ્યને કાવ્ય અને અલંકારની સમજ આપવા માટે રચના કરી હોય તે સંભવિત છે. આ બાલાવબોધના આરંભે ગુરુને આદેશ પ્રાપ્ત કરીને પોતે એની રચના કરી એમ મેરુસુંદર ઉપાધ્યાય કહે છે. વાભટ્ટાલંકારના બાલાવબંધની માફક વિદગ્ધમુખમંડન બાલાવબોધ પણ સંસ્કૃત અલંકારગ્રંથ પર રચાયેલ બાલાવબોધ છે. મેરુસુંદરે જૈન કૃતિઓ પર બાલાવબોધ લખ્યા છે પણ એની સાથે સાથે આવી જૈનેતર કૃતિઓ પર પણ બાલાવબંધની રચના કરી છે. આને રચના સંવત મળતું નથી તેમ જ આ કૃતિ અમુદ્રિત છે.
આદિતસ્મિનું વરાઃ શ્રીજિનભદ્રસૂરય સિદ્ધાન્તવારાંનિધિપૂર્ણચન્દ્રા: સરેષકદ્ર્પવિમુક્તતીર્ણબાણાવલીગર્વહરા બભૂવઃ ૩ તેષાં મહાનન્દજુષાં ગુરૂણ વિશિષ્ટ પટ્ટે જયિનસ્તુ સન્તિા સરસ્વતીદત્તવરા અનેકશિષ્યાશિતા શ્રીજિનચન્દ્રસૂરઃ ૪ છે