________________
૧૦ ૭ બાલાવબેાધ
કહિતાં દૈત્ય તેઢુન ગજણ કહિતાં વિનાશકા વલી કેહવા છઈ સાસણ કßિતાં જિનશાસન તેહનઈ વિજયવંત તિલક પ્રાય છઈ નિરજા પાપરહિત. ૨૧. ઇતિશ્રી શત્રુંજય મુખમંડન શ્રી યુગાદિદેવ સ્તવન’. વાર્તા ખાલાવમેધ રૂપેણ વા॰ મેરુસ દર ગણના લેખિત શ્રી :
૨. પુષ્પમાલા-પ્રકરણ બાલાવબોધ :
શ્રી અભયદેવસૂરિ શિષ્ય હેમચદ્રસૂરિના ૫૦૫ ગાથાના મૂળ પ્રાકૃત ગ્રંથ પર લખાયેલા છ હજાર મથાત્રને આ બાલાવબેધ છે. એની રચના વિ. સ’. ૧૫૨૩માં ઉપાધ્યાય મેરુસુંદરે કરેલી છે. એની એક પ્રતિ શ્રી લા. દ. ભારતીય વિદ્યામ'દિરના શ્રી પુણ્યવિજયજી આદિના સ ́ગ્રડુમાં (ક્રમાંક-૧૮૫૪) ઉપલબ્ધ છે. એમાં ૧૦૫ મૂળ ગાથા ઉપરાંત બીજી ૭૦ ગાથા ઉમેરેલી છે અને આમ કુલ ૫૭પ ગાથા પર આ ખાલાવમેધ લખાયેલે છે. ૧૪૮ પત્ર ધરાવતી આ હસ્તપ્રતના પ્રત્યેક પત્ર પર ૧૪ લીટી છે અને પ્રત્યેક પ`ક્તિમાં ૪૦ અક્ષર છે. આને લેખન સાંવત ૧૭૯૧ છે. સામાન્ય રીતે જૈન પર’પરામાં રચિયતાનું નામ કૃતિને અતે આવે છે અને બ્રાહ્મણ પર'પરામાં એ કૃતિને પ્રારભે મળે છે. ઉપાધ્યાય મેરુસુંદરની કૃતિઓમાં પ્રારંભે નામેાલ્લેખ મળે છે તે નાંધપાત્ર ગણાય.
આદિ – શ્રી શ્રીમદ્વીર 'ધીર' જલધિ ગભીર' જલધિતાદ્દેશ' શ્રી ગૌતમાદિગણધર સહિત Rsિતકારક' જગતિ. ૧. હૂં શ્રી મહાવીર ચોવીસમા તીર્થંકર પ્રણમ્'. કીસા છે. તે શ્રી મહાવીર, ધીર છે બાવીસ પરીસદ્ધ ઉપને થકે ક્ષેાભતા નથી. તેણે કરી ધીર છે. વલ્લી કિસ્યા છે. શ્રી મહાવીર જલધિ સમુદ્ર સરીખા ગ૰જગત્રય માંહે સર્વ જીવ ચૌરાસી લક્ષ જિવાયેાનિને વિશે હિતકાર છે. ૧. શ્રી પુષ્પમાલા વિવૃત્તિ મનેાજ્ઞાં બાલાવબોધમધુના કરાતિ. તે વાચનાચાય શ્રી રત્નમૂર્તિગણિના પ્રસાદે વાચનાચા