SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ છૂટર નાણી કમ બાર !' मोहि बिआपहि माइआ जाल ॥३॥ अवर करतुति सगली जमु डानै । गोविंद भजन बिनु तिल नही मानै ॥४॥ हरिका नामु जपत दुखु जाइ । नानक बोलै सहजि सुभाइ ॥५॥ શબ્દાર્થ [ fસમાપ = શાણપ; ચાલાકી; ચતુરાઈ. મિા = વ્યાપી રહેટળે નહિ. ત્રિવન = 4ણ. પ્રા = ધરાય; તૃપ્ત થાય. fસૌ = સિદ્ધ થાય; પામે. ક્રમ પાત્ર = આકાશમાં કે પાતાળમાં. દામૈ = દંડે. સન ગુમારૂ = સહજ ભાવે (કશે સંકોચ કર્યા વિના ).] ૩-૪ ગમે તેવી ચાલાકીઓ કરીશ, તે પણ જમને (મૃત્યુને, ભય ટળવાને નથી; ગમે તેટલી કેશિશ કરીશ, પણ તૃષ્ણ તૃપ્ત થવાની નથી. (૧) ગમે તેટલા વેશ બદલીશ, પણ તેથી કામાગ્નિ બુઝાવાને નથી; કરડે ઉપાય કરીશ, પણ પ્રભુનું ધામ પામવાને નથી. (૨) આકાશમાં ગયે કે પાતાળમાં પહે એ માયાની જાળમાંથી છૂટવાને નથી;-મેહની માયાજાળ તને ઘેરી વળવાની જ છે. (૩) બીજાં ગમે તે કર્મ કરે, પણ બધાંની સજા જમ દેવાને જ;- એક ગેવિંદના ભજન વિના (બીજા કશા ઉપાયને) તે જરાય ગાંઠ નથી. (૪)
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy