SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસુખમની पूता माताकी आसीस । निमख न बिसरउ तुम कउ' हरि हरि સા મનદું ગીત છે. सतगुरु तुम कउ होई दईआला સંત તેરી પ્રીતિ ! कापडु पति परमेसरु राखी મોનનું શીરતનુ નીતિ अंमृतु पीवहु सदा चीर जीवहु हरि सिमरत अनद अनंता । रंग तमासा पूरन आसा ન વિમારે ચિંતા છે. भवरु तुमारा इहु मन होवउ हरि चरणा होउ कउला । नानकदासु उन संगि लपटाइओ जिउ बुंदहि चातृकु मउला ॥ માતાપિતાને પ્યારે પુત્ર આમ વેગળે થય તેથી પૃથ્વીચંદ રાજી થયો. કેટલાય વખત સુધી લાહોરમાં રહ્યા પછી અર્જુનને માતાપિતાનાં દર્શનની ઈચ્છા થઈ. પણ પિતાને સંદેશો આવે ત્યારેને? છેવટે તેણે પિતાને સંદેશો લખી મોકલ્યો કે હું આવું ? વચ્ચે જ ખેપિયાનું રોકી દઈ પૃથ્વીચંદે એ દબાવી રાખ્યો. કેટલાય વખત સુધી ઉત્તર ન આવ્યો એટલે અર્જુને બીજે મોકલ્યો. તે પણ પૃથ્વીચંદે દબાવી લીધે, ને ખેપિયાને બારેબાર રવાના કર્યો. હવે કાસદને ગુરુને હાથોહાથ પત્ર આપવાનું કહી તેણે ત્રીજો પત્ર મોકલ્યો પૃથ્વીચંદના પહેરાને ચુકાવી આ કાસદે ગુરુને પત્ર નં ૩ એમ લખેલ
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy