________________
૩૫ર
શ્રીસુખમની . હરિનું નામ મૂક્યું છે; અને ૬ ઠ્ઠા પદમાં મિયિકને બદલે
વિરથી-થા એ શબ્દ જ વાપર્યો છે. પદ ૮:લોક ૧ઃ બીજી લીટીને અર્થ આવો પણ થાય :
પિતાનાં સરજેલાં પ્રાણીઓનું માન પોતે રાખે છે. અર્થાત તેમની પ્રાર્થના સ્વીકારે છે.
લોક ૪: બીજી લીટીને અર્થ આ થાય – પિતાના કપડાને છેડે (દ્ર = લટ – છે) બાંધી લે છે.” છેડે બાંધી લેવું એટલે તદ્દન નજીક જોડી દેવું – સાથે રાખવું, એવો ભાવ છે.
અષ્ટપદી - ૬, પદ ૧ : મૅકેલીફ એવું નોંધે છે કે, શી ભજન બાદ આ પદ બેસી જાય છે.
અષ્ટપદી – ૭. પદ ૫: લોક ૩: સુરવા એટલે સુરેનો દેવ - અધિપતિ – ઈદ્ર,
એવો અર્થ પણ લઈ શકાય. ‘ઇન્દ્રદેવ પણ તેની સ્તુતિ ગાય.” પદ ૮: શ્લોક ૪ મૂત્ર = મહાન; મોટું.
&લોક ૫: “પુરુષની શોભા સપુરુષમાં જ જોવા મળે,'અથવા પુરુષની પ્રશંસા પુરુષ જ કરી શકે” – એવા અર્થ પણ પહેલી કડીના લેવાય છે.
અષ્ટપદી – ૮ પદ 1લોક ૨: “સૂર્ય જેમ (ગંદી તેમ જ સાફ) સૌ વસ્તુઓ
ઉપર તાપ નાખે છે, છતાં જાતે પવિત્ર રહે છે, તેમ બ્રહ્મજ્ઞાની સૌની સાથે સમાન ભાવે ભળવા છતાં જાતે નિર્દોષ રહે છે.' –એ અર્થ પણ લઈ શકાય.
લોક : બ્રહ્મજ્ઞાનીને એ મુખ્ય ગુણ જ છે કે, તેને સહજ સ્વભાવ. અગ્નિ જેવો છે (અર્થત સૌને પવિત્ર