SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૧ શ્લોક ૪ અપિસાર શબ્દનો અર્થ ભેજન થાય છે. એ શ્લેકને અર્થ આ પ્રમાણે વાંચો – | ‘જયારે વૃદ્ધ થયો ત્યારે (તારી દેખરેખ રાખનારાં) સગાંસંબંધી (તને મળ્યાં છે), જેઓ બેઠાબેઠ ભજન તને મોંમાં મૂકી આપે છે ! પદ ૪: લોક ૨ : “છોડી જનારાં તે વિષયભોગો અથવા ભૌતિક પદાર્થો, શરીર વગેરે; “અવશ્ય થનારું તે જેમ કે મૃત્યુ. તેને દૂર પરનૈ = દૂર સમજે છે. પદ ૫ : શ્લોક ૧૬ રોપારા- સંસ્કૃત ત્રીજોપચારા દેખાડ ખાતર બાહ્ય રીતે આચરાતે શિષ્ટાચાર અર્થાત્ છેતરામણી. પદ ૮: લોક ૨: ઈસ ને અર્થ મિલકત–મૂડી એવો થાય છે. એટલે “અમારા જીવ અને પિંડ તમારી જ મિલકત છે – એવો અર્થ સમજો. લોક ૪ઃ તુમસે હો તુ નિમાર-એ ચરણને એ અર્થ પણ લેવાય કે, “તમારી જે આજ્ઞા થાય, તે માથે ચડાવે છે.” ઍકલીફ એવું નેંધે છે કે, આ આઠમું પદ, શીખ જ્યારે ગ્રંથસાહેબને પ્રકાશ કરે (લે), ત્યારે હંમેશ બોલી જાય છે. અષ્ટપદી - ૫ પદ ૩ઃ લોક ૧ : સરઘર એટલે અવશ્યક ખચિત. અનેક પ્રકારનાં માયાનાં હેત જે થાય છે, તેમને અવશ્ય અનિત્ય જાણ – એવો અર્થ સમજવો. પદ ૪: આ તથા પછીના પદમાં મિથમ શબ્દનો ‘વૃથા-ગટ નિષ્ફળ” એવો અર્થ લેવો ઠીક છે. પાંચમા પદમાં પાંચમા શ્લોકમાં એ બધાં મિથિલાની સરખામણીમાં સરસ્ટ તરીકે
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy