SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસુખમની જેને પેટે રાજાઓ અને તેને કેમ મંદ કહીએ ? દેહમાંથી દેહ ઊપજે છે; દેહ વિને ઊપજેલું કોઈ છે ?” આ બધમાંથી જ આગળ ત્રીજા ગુરુ અમરદાસે (૧૪૭૯–૧૫૭૪) સતીને કુચાલ બંધ કરાવ્યો. તેમણે કહ્યું – सतीआ एहि न आखीअनि जो मरिआ लगि जलंनि । नानक सतीआ जाणिअनि, f= વિર વોટ મનિ || भी सो सतीआ जाणिअनि, शील संतोखी रहंनि । सेवनि सांई आपणा नीत उठी संमालंनि ॥ कंता नालि महेलीआ सेती अगि जलाहि, जे जाणहि पिरु आपणा ता तनि दुख सहाहि; नानक कंत न जाणनि, से किउ अगि जलाहि. (પતિ સાથે બળી મરે તે સતી નથી. વિરહદુઃખની ચેટથી જ મરી જાય તે સતી. અથવા પતિ ગયા પછી જે શીલસંતોષથી તેને સ્મરતી પ્રભુસ્મરણમાં દિવસ કાઢે તે પણ સતી. સ્ત્રીને મૃત પતિ સાથે બાળવામાં આવે છે એ કેવી અબુદ્ધિની વાત છે! જે સ્ત્રીને મન એમ છે કે મારો પતિ ગયે છે, તે તે જનમ આખે તેનું દુઃખ ' કરશે જ. જેને મન એમ નથી તેને બાળવાથી શું વધારે છે ?) આ જ ગુરુ પડદાની પ્રથાનો પણ વિરોધી હતા અને એની સામે ઉપદેશ આપતા.
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy