SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસુખમની અને એમાં અતિશયાક્તિ છે ? ખરેખર, જેના મનમાં શીખ ધર્મના આ પ્રપત્તિમત્ર ઠરે, તે નિહાલ જ થાય. २४ जिसु मनि बसे सुनै लाइ प्रीति । तिसु जन आवै हरि प्रभु चीति ॥१॥ जनम मरन ताका दूखु निवारें । दुलभ देह ततकाल उधारै ॥२॥ निरमल सोभा अमृत ताकी बानी । ૩૩૪ [ મ - एकु नामु मन माही समानी ॥३॥ दूख रोग बिनसै भै भरम । साध नाम निरमल ताके करम ||४|| सभते ऊच ताकी सोभा बनी । " ८ नानक इह गुणि नामु सुखमनी ॥५॥ = ભય. મમ = / શયદા ભ્રમ. મ = ક – કૃત્ય. ] ૨૪ - ૨ (આ ‘સુખમની’ને) જે પ્રીતિપૂર્વક સાંભળે, અને જેના મનમાં તે વસે – સ્થિર થાય, (૧) તેનાં જન્મ-મરણનાં દુઃખનુ નિવારણ થઈ જાય; અને તેના આ દુર્લભ મનુષ્ય-દેહના તત્કાળ ઉદ્ધાર થાય. (૨) તેની શાલા – કીતિ નિર્માંળ ખની રહે, અને તેની વાણી અમૃતમય ખની જાય; (કારણ) તેના મનમાં એક પ્રભુના નામની ધૂન જ સમાઈ રહે. (૩)
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy