SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ - અષ્ટપદી - ૨૪ આખા (આ કલિ)યુગમાં તેને ઉદ્ધાર (જરૂર) થવાને. (૧) મૃતિઓ, શાો અને વેદએ વખાણેલી અને પ્રમાણેલી એવી ગોવિંદના ગુણ અને નામ-ધૂન રૂપી વાણું જ આ ગ્રંથમાં છે. (૨) બધા મત-મતાંતર છેડે કેવળ હરિનામ છે. ગોવિંદ પ્રભુનું નામ ભક્ત-જનેના મનમાં વસેલું છે. (૩) સાધુની સંગતમાં કેટી અપરાધ દેવાઈ જાય; સંતની કૃપાથી જમના હાથમાંથી પણ છૂટે. (૪) જેના લલાટે પ્રભુએ એવું નસીબ લખ્યું હોય, તે માણસ જ સાધુ પુરુષને શરણે આવે. (૫) આ બધું ગાન ગુરુએ એ જ ગોવિંદનાં ગુણગાન કરવાને માટે ગાયું છેઃ આ સુખમનીને એ જ ઉદેશ છે. હવે અંતે ગુરુ એની ફલશ્રુતિ કહેવા લાગ્યા છે – તેને જપ કરનારને આખા કલિયુગમાં પણ જરૂર ઉદ્ધાર થાય. (૨૪-૭) ઇ. અને છેલ્લા આઠમા પદમાં તે કહી જ દે છે – સૌમાં ઊંચ તેની શોભા બની, નાનક, એ ગુણ નામ સુખમની.” ૧. દિવસે દિવસે કલિયુગ પણ વધુ જામતે જવાને તે સ્થિતિમાં પણ – એવો ભાવ છે. અથવા સીધે શબ્દાર્થ લઈએ કે, બધા યુગોમાં તેનો ઉદ્ધાર થાય, તો પછી “સુખમની” ગ્રંથનો અધ્યાહાર ન લેતાં પ્રભુના નામને માટે જ આ ઉલ્લેખ સમજવો. - ૨. અથવા ગોવિંદ પ્રભુ ભક્તજનોના મનને વિશ્રામ છે' – એ અથ પણ થાય. સપ૦
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy