________________
અષ્ટપદી- ર૪
RE
बिदिआ तपु जोगु प्रभ धिआनु । गिआनु नेसट ऊतम इसनानु ॥२॥ चारि पदारथ कमल प्रगास । सभकै मधि सगलते उदास ॥३॥ सुंदर चतुरु ततका बेता। समदरसी एक इसटेता ॥४॥ इह फल तिसु जनकै मुखि भने । गुर नानक नाम बचन मनि सुने ॥५॥
શબ્દાથ [ સેટ = શ્રેષ્ઠ. નાનું = સ્નાન. ચારિ પારથ = ચાર પુરુષાર્થ (ધર્મ-અર્થ-કામ-મોક્ષ). ૩ = નિલે પ. તર = તત્વ. વેતા = વેતા – જાણકાર. મુવિ મને = મુખે પાઠ કરે. ]
૨૪ – ૬, ક્ષેમકુશળ, શાંતિ, રિદ્ધિ-સમૃદ્ધિ, નવે ભંડાર, બુદ્ધિ, જ્ઞાન, સર્વ પ્રકારની સિદ્ધિઓ – (૧)
વિદ્યા, તપ, યેગ, પ્રભુ-ધ્યાન, શ્રેષ્ઠ પ્રભુ-જ્ઞાન, ઉત્તમ તીર્થસ્નાન, – (૨)
ચારે પુરુષાર્થ, કમળનું ખીલવું, બધાની વચ્ચે રહેવા છતાં નિલેપતા – (૩)
સૌંદર્ય, ચતુરતા, તત્ત્વનું જ્ઞાન, સમદશીપણું, બધામાં એક પરમાત્માને જ જેવાપણું - (૪) ન
૧યોગવિદ્યામાં એમ માન્યું છે કે, સંસારી- બદ્ધ અવસ્થામાં હૃદયકમળ સંકેચાઈ નીચું નમી ગયું હોય છે; સાક્ષાત્કારની અવસ્થાએ તે કમળ ખીલેલું તથા ઊંચા મેંવાળું થયું હોય છે. –સંપા