SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટપદી – ૨૩ बनि तिनि परबति है पारब्रहमु । जैसी आगिआ तैसा करमु ॥ ३॥ पण पाणी बैसंतर माहि । चारि कुंट दह दिसे समाहि ॥४॥ तिसते भिंन नहीं को ठाउ । गुर प्रसादि नानक सुख पाउ || ५ || ૧૫ શબ્દાથ = [ પડ્યાજ = પાતાળ. પત્તુળ = પવન, વૈશંતર = અગ્નિ. ચારિ ટ ચારે ખૂણામાં. ઙ = સ્થાન. ] ૨૩ – ૨ અનંત એવા ભગવંત અ ંદર અને બહાર, તેમ જ સર્વે ઘટમાં વ્યાપી રહ્યા છે. (૧) ધરણીમાં, આકાશમાં, પાતાળમાં, સવ લેાકમાં એ પ્રતિપાલક પ્રભુ પૂર્ણ – સભર – ભરેલા છે. (ર) વનમાં તેમ જ પર્વતમાં એ પરબ્રહ્મ જ છે. તે જેવી આજ્ઞા કરે છે, તેવાં જ કમ' સૌ કરે છે. (૩) પવનમાં, પાણીમાં, અગ્નિમાં, ચારે ખૂણામાં અને દશે દિશામાં એ સમાયેલા છે. (૪) એમના સિવાયનું કોઈ સ્થાન નથી. નાનક કહે છે કે, ગુરુની કૃપાથી (એમને ભજીને કાયમનુ) સુખ પામ ! (૫) २३ - ३ बेद पुरान सिंमृति महि देखु । ससीअर सूर नख्यत्र महि एकु ॥ १॥
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy