SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ શ્રીસુખમની એકાગ્ર થઈ મનથી અને તનથી નામને જપ કરે, જેથી મનમાંથી (સર્વ દુઃખ, દરદ અને ભય નાશ પામે. (૩) આ સાચે સોદો જ, હે વેપારી, તમે કરે; જેથી તમારી ખેપ પ્રભુના ધામ સુધી પહોંચે. (૪) ' મનમાં એ એક જ ટેક રાખે, જેથી તે નાનક, ફરી ફરીને (જન્મ-મરણની ઘટમાળમાં) આવવું-જવું ન પડે. (૫) આવી સમજવાળા ભક્તોની છેલ્લાં બે પદ માં પ્રશંસા હવે ૨૨ - ૭ तिसते दूरि कहाको जाइ । उबरै राखनहारु धिआइ ॥१॥ निरभउ जपै सगल भउ मिटै । प्रभ किरपाते प्राणी छुटै ॥२॥ जिसु प्रभु राखै तिसु नाही दूख । नामु जपत मनि होवत सूख ॥३॥ चिंता जाइ मिटै अहंकारु । तिसु जन कउ कोइ न पहुचनहारु ॥४॥ सिर ऊपरि ठाढा गुरु सूरा । नानक ताकै कारज पूरा ॥५॥ ૧. સાચે વેપાર કરવાની જ એક ટેક રાખો. તેને અર્થ ટેકો લઈએ, તો આ અર્થ થાય – “એક પ્રભુ જ ટેકે કે આધાર છે એમ મનમાં નિશ્ચય કરો.
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy