SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ શ્રીસુખ મની सुनि उपदेसु हिरद बसावहु । मन इछे नानक फल पावहु ॥५॥ શબ્દાથ [ તા = તત્વ – સાર – રહસ્ય. તનશ = અવતરવાને. કુમાર = ધ્યેય હેતુ.] ૨૨ – ૫ સપુરુષની સંગત મેળવીને આનંદ કરે, અને પરમાનંદપ્રભુના ગુણ ગાઓ ! (૧) રામ-નામરૂપી તત્વને વિચાર કરશે અને આ દુર્લભ મનુષ્ય-દેહને ઉદ્ધાર કરે ! (૨) - જીવને જન્મવાને એ જ હેતુ છે કે, હરિના ગુણરૂપી અમૃતવાણી રટવી. (૩) આઠે પહર પ્રભુને હાજરાહજૂર જુએ, જેથી અજ્ઞાન મટે અને મેહાંધકાર દૂર થાય. (૪) નાનક કહે છે કે, (ગુરુના) આ ઉપદેશને હૃદયમાં વસાવે અને મન-ઈચ્છયાં ફળ પામે ! (૫) એટલે નૈતિક જવાબદારીને જે પ્રશ્ન ઉઠાવવામાં આવે છે, એ સાચું જોતાં, તાર્કિક માત્ર છે. ભક્તને તે આમ જ સૂઝે – સત્ય વેપાર કરે વેપારી, પ્રભુઘર પહોંચે ખેપ તમારી. એક ટેક રાખે મન માંય, નાનક, ફરીફરી આવે ન જાય.” ગુરુ છઠ્ઠા પદમાં એ જ વાત કહે છે –
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy