SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસુખમની पापु पुंनु तह भई कहावत । कोऊ नरक कोऊ सुरग बंछावत ॥ २॥ आल जाल माइआ जंजाल । उमै मोह भर भै भार || ३ || दूख सूख मान अपमान । अनिक प्रकार कीओ बख्यान ॥४॥ आपन खेल आपि करि देखे । खेल संकोचै तउ नानक एकै ॥ ५ ॥ શબ્દાથ - - [ riઘુ = પ્રપંચરૂપ – માયાજાળ રૂપ – દેખવામાત્ર. વિત કહેવાનું; કહેણી. આજ્ઞા = ઇંદ્રિયાની મેાહજાળ. વયાન = (લાગ ણીઓની) અભિવ્યક્તિ – વિસ્તાર.] = ૨૧ – ૭ જ્યારે પરમાત્માએ પેાતે જ આ સૃષ્ટિ–પ્રપંચ રચ્યા, અને તેમાં ત્રણ ગુણાના વિસ્તાર કર્યાં, (૧) ત્યારે પાપ અને પુણ્ય એવી કહેણી શરૂ થઈ; તથા કાઈ સ્વર્ગ અને કાઈ નરક માટે વાંછા કરવા લાગ્યા. (૨) પછી ઇન્દ્રિયની માહજાળ અને માયાની જંજાળ સાથે અહ’–મમ, માહ–ભ્રમ અને ભયના ભાર — (૩) - તથા ‘દુ:ખ’, ‘સુખ', ‘માન', અપમાન’– એવા અનેક ૧. જગત સત્ત્વ-રજ-તમ એ ત્રણ ગુણો – તત્ત્વાના વિસ્તારરૂપ છે, એવા સાંખ્વપ્રસિદ્ધ સિદ્ધાંત છે. —સપા ૨. સ્વર્ગ કે નરક પ્રાપ્ત થાય તેવી કરણી કરવા લાગ્યા. —સપા
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy