________________
અષ્ટપદી- ૨૧
ર૧ – ૬ જ્યારે (પરમાત્મા) પિતાના શુદ્ધ-બુદ્ધ અને અખંડ સ્વરૂપે સમાઈ રહ્યા હોય, ત્યારે કેને માયા આવીને વ્યાપે? (૧)
જ્યારે પિતે જ પિતાને અભિવાદન કરનાર (એકલા) હોય, ત્યારે (દ્વૈતભાવ ઊભું કરનાર) ત્રણ ગુણને પ્રવેશ થાય નહીં. (૨)
જ્યારે એક જ એવા ભગવાન એકલા હોય, ત્યારે કાણું અચિંત હોય કે કોને ચિંતા લાગે ? (૩)
જ્યારે પોતે જ આત્મપ્રતીતિવાળા (સ્વનિષ્ઠ) હોય, ત્યારે ઉપદેશના કણ અને સાંભળનાર વળી કેણ ? (૪)
નાનક કહે છે કે, પરમાત્મા અનંત અપાર તથા ઊંચાથી ઊંચા છે, પિતાને તે પોતે જ પહોંચી શકે, બીજે કેઈનહિ! (૫)
આમ એ પરમતત્વ તે અનિર્વચનીય, અગમ્ય છે. ત્યારે આ સૃષ્ટિનું શું ? ૭ મા પદમાં ગુરુ એક જ શકય જવાબ આપી
__आपन खेलु आपि करि देखे, खेलु संकोचै तउ नानक एकै॥ ભક્ત મહેતાએ પણ પિતાના જ્ઞાનની મસ્તીમાં આમ જ નથી ગાયું ? –
જાગીને જોઉં તે જગત દીસે નહિ, ઊંધમાં અટપટ ભેગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્ર૫ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.
૨૬ – ૭ जह आपि रचिओ परपंचु अकार । तिहु गुण महि कीनो बिसथारु ॥१॥