SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ २५२ શ્રીસુખમની जह निरंजन निरंकार निरबान । तह कउन कउ मान कउन अभिमान ॥२॥ जह सरूप केवल जगदीस । तह छल छिद्र लगत कहु कीस ॥३॥ जह जोति सरूपी जोति संगि समावै । तह किसहि भूख कवनु तृपतावै ॥४॥ करन करावन करनैहारु । नानक करतेका नाहि सुमारु ॥५॥ શબ્દાથ [ પુરવું = પુરુષ – પરમાત્મા. પુરા પતિ = મનુષ્યને સ્વામી (૨) પરમ પુરુષ. અભિમાન = અપમાન. ૪૪ છિદ્ર = માયા મેહ. ગુમાર = ગણતરી; સીમા. - ૨૧ -- ૪ જ્યારે પરમ પુરુષ એવા નિર્મળ પરમાત્મા પોતે જ હતા, ત્યારે પાપને મેલ જ ન હોવાથી તે કહે શાને ધુએ ? (૧). જ્યારે નિરંજન, નિરાકાર, નિર્વાણ સ્વરૂપ જ (વિદ્યમાન) હાય, ત્યારે કેને માન અને કેને અપમાન હોય ? (૨) જ્યારે કેવળ જગદીશ સ્વરૂપ જ હોય, ત્યારે માયા-મોહ કેને લાગે ? (૩) - જ્યારે તિ સ્વરૂપ પિતે સ્વ-તિમાં સમાઈ રહ્યા હોય, ત્યારે કેને ભૂખ હોય અને કેણ તૃપ્ત કહેવાય ? (૪) છે. મૂળ છfછર, મોહ અને પાપ, એવો અર્થ પણ લેવાય.—સંપા
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy