SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ • અષ્ટપદી- ૨૧ શબ્દાથ [વિનાશન = વિનાશ; સંહાર, પ્રલય. અવિવાર = અવ્યક્ત. છેલ્લા =હિસાબ; ગણતરી. ઉ૫ર = ઊપો – ઊપજે. ] જ્યારે પિતાના અવિનાશી સુખ-આસને તે બેઠા હોય, ત્યારે જન્મ-મરણ અને વિનાશ ક્યાંથી હોય? (૧). જ્યારે પૂર્ણ અને કર્તા એવા પ્રભુ પિતે જ હોય, ત્યારે યમને ત્રાસ કહે કેને થાય ? (૨) જ્યારે અવ્યક્ત અને અગોચર એવા એક પ્રભુ જ હાય, ત્યારે ચિત્રગુપ્ત કેને કમેને હિસાબ પૂછે વારુ? (૩) - જ્યારે અગોચર અને અગાધ એવા નિરંજન નાથ જ હોય, ત્યારે કેણુ મુક્ત અને કણ બંધનમાં બંધાયેલે? (૪) નાનક કહે છે કે, પ્રભુ પિતે અચરજ-સ્વરૂપ જ છે; પિતાનું તે રૂપ તેમણે પોતે જ ઉપજાવ્યું છે. (૫) આવી માત્ર સ્વાનુભવગમ્ય સ્થિતિનું વર્ણન ગુરુ શી રીતે કરી શકનાર હતા ? છતાં તે આવા પ્રશ્નો પૂછીને સૂચવે છે – ઈશારે માત્ર કરીને વિરમે છે (જુઓ પદ ૪ તથા ૬). ૨૬ – ૪ जह निरमल पुरखु पुरख पति होता । तह बिनु मैलु कहहु किआ धोता ॥१॥ ૧. મૂળ સોફા નિર્ગુણ નિરાકાર એવા પોતે જ. –સંપા, * ૨. બધા જીવોનાં કર્મોને હિસાબ રાખનાર દેવ. ધર્મરાજાના દરબારમાં તે જીવોને હિસાબ વાંચી બતાવે છે. શીખે ચિત્ર અને ગુપ્ત એમ. બે વ્યક્તિઓ માને છે. –સ પાઠ ૩. અર્થાત તે અવયંભૂ છે; તેમને કર્તા બીજો કોઈ નથી. –સપાટ
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy