________________
આજી
*
[ સાગન = સુજન. યદુ = ભીજાને મારા પ્રેમ ચાહના. = રાખ. ગુન તારુ= ગુણભંડાર.].
સુજન સંતે ! (એક) આ કામ કરે – બીજું બધું તજીને હરિનું નામ જ જપો. (૧)
નામ-મરણ કરી કરીને સુખ પામે – પિતે જ અને બીજાઓને પણ જપાવરા ! (૨)
ભક્તિની પ્રીતિ વડે જ સ સાર તરી જશે -એ વિના તે શરીર રાખોડી જ થવાનું છે ! (૩)
નામ (સ્મરણ) સર્વ કલ્યાણે અને સર્વ સુખને ભંડાર છે. બૂડતો માણસ પણ તેને આધાર લઈ) વિશ્રાંતિ પામે! (૪)
નાનક કહે છે કે, ગુણભંડાર પ્રભુનું નામ જપ, જેથી સકળ દુખેને નાશ થાય. (૫)
૨૦ –
उपजी प्रीति प्रेमरसु चाउ । मन तन अंतर इही सुआउ ॥१॥ नेत्रहु पेखि दरसु सुखु होइ । मनु बिगसै साध चरन धोइ ॥२॥ भगत जनाकै मनि तनि रंगु । बिरला कोऊ पावै संगु ॥३॥ एक बसतु दीजै करि मइआ । गुर प्रसादि नामु जपि लइआ ॥४॥