________________
શ્રીસુખમની
શબ્દા
=
[ મતિ = બુદ્ધિ; સમજ; ઉપદેશ. મનસા = મછા; ઈચ્છા. ફ્ક : ચ્છા. હુંની= પૂર્ણ થઈ. વિરા =માપી રહ્યા (૨) ગરજી રહ્યા.]
२०
સદ્ગુરુ પાસેથી નિળ ઉપદેશ પ્રાપ્ત થતાં સેવકના મનની ઇચ્છા પૂર્ણ થઈ ગઈ : (૧)
ક
1
૩
પ્રભુ દાસ ઉપર યાવત થયા, અને સેવકને હુંમેશને માટે ન્યાલ કરી દીધા. (૨)
તેનાં બંધન કાપી નાખતાં તે મુક્ત થઈ ગયા ! તેનાં જન્મ-મરણનાં દુઃખ ટળ્યાં અને તેને અજ્ઞાન-ભ્રમ દૂર થયા. (૩)
તેની બધી ઈચ્છાઓ અને યાચનાઓ પૂર્ણ થઈ : પ્રભુ તેના અંતરમાં, હાજરાહજૂર નિર'તર ગાજ્યા જ કરે છે. (૪)
જેના તે હતા તેણે તેને પોતાની સાથે મિલાવી લીધા; નાનક કહે છે કે, ભક્તિ વડે તે પરમાત્મામાં જ સમાઈ ગયા. (૫)
એવા પ્રભુને હે જીવ, તું કેમ વીસરે છે? – એમ હવે ચોથા પ૬માં ૪પ આપે છે -
૧. મૂળ સ્મૃત્તિ । સાથે; નિકટ —સપા
૨. અનાહત નાદ રૂપે ગાયા કરે છે. સાધકને અંતરમાં તે શબ્દરૂપે પ્રભુની હાજરી વર્તાય છે. જોકે, રવિ રદ્દેિ શબ્દના અર્થ વ્યાપી રહ્યા’
એવા પણ થાય છે. —સપા
૩. મૂળ જ્ઞામિ । નામ શબ્દ પરમાત્માવાચક છે. જોકે મળતી નાનિ એ શબ્દોના એવા અર્થ પણ લેવાય કે, ભુક્તિથી અને નામથી તે (પરમામામાં) સમાઈ ગયા.’ અથવા નામ – ભક્તિ’ વડે તે (પરમાત્મામાં) સમાઈ ગયા. —સપા