SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ અટકીપ્રભુ પ્રત્યે પ્રેમરસના રંગથી તે છોછલ ઊભરાઈ જાય. સંત પુરુષના સંગમાં (પ્રભુને પામવાની એવી) ચહિલા તેને પ્રાપ્ત થાય. (૩) બીજું બધું છોડીને તે (પ્રભુને) શરણે જઈને પડે છે; તેનું અંતર પ્રકાશિત થાય છે અને તેને નિરંતર પ્રભુની જ લગની લાગે છે. (૪) નાનક કહે છે કે, જેણે પ્રભુને જયા, તેને બહભાગી જાણ; નામમાં રત થતાં તે પરમ સુખનો ભાગી થાય છે. (૫) તેની વાંછા પૂરી થાય. પ્રભુ દયાળુ છે, તેને નિહાલ કર્યા વગર ન જ રહે. પ્રભુને સેવક પ્રભુમાં અંતે મળી જ જવાનો, એમ હવે ૨૦ – ૩ सेवककी मनसा पूरी भई । सतिगुरते निरमल मति लई ॥१॥ जन कर प्रभु होइओ दइआलु । सेवकु कीनो सदा निहाल ॥२॥ बंधन काटि मुकति जनु भइआ । जनम मरन दूखु भ्रमु गइआ ॥३॥ इछ पुंनी सरधा सभ पूरी । रवि रहिआ सद संगि हजूरी ॥४॥ जिसका सा तिनि लीआ मिलाइ । नानक भगती नामि समाइ ॥५॥
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy