SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ असटपदी १६ सलोकु रूप न रेख न रंगु किछु त्रिहु गुणते प्रभ भिंन । तिसहि बुझाए नानका નિયુ હોવૈ સુપ્રસંન રહા શબ્દાથ [હિ = રેખા; ચિન. તિf = તેને જ. પુલા = સમજ પડવા દે – જ્ઞાન મળવા દે.] અષ્ટપદી ૧૬ શ્લોક પ્રભુને રૂપ નથી, રેખા નથી, કશે રંગ પણ નથી; તે ત્રણે ગુણેથી ભિન્ન છે. નાનક કહે છે કે, જેના ઉપર પતે) પ્રસન્ન થાય, તેને જ પિતાના સ્વરૂપનું જ્ઞાન તે થવા દે છે. [૧૬] આ અષ્ટપદીથી ગુરુ પ્રભુનું રૂપરંગથી ભિન્ન એવું ત્રિગુણતીત સ્વરૂ૫ વર્ણવે છે. વેદાન્તના પરબ્રહ્મને મળતું આ છે, એ વાચકને તરત જણાશે. ઈશ્વર સર્વાતિશાયી અને સર્વાનુશાયી છે, એમ આપણે સૃષ્ટિની સાપેક્ષ દૃષ્ટિએ કહીએ છીએ; પણ જ્યારે એ સાપેક્ષતા નજરમાં ન હોય, ત્યારે પણ પ્રભુ તે છે જ. ત્યારે પ્રભુનું સ્વરૂપ કેવું હોય એ કોણ કહી શકે? એ જ આખા તરવજ્ઞાનને ૧૫ રર૫
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy