________________
અષ્ટપદી- ૨ પિતાને સૌ કરતાં બળવંત માનતે હોય, પણ એક ક્ષણમાં તે ભસમ થઈ જાય; (૩)
અહંકારી બની (અહીં) કેઈને બદલે ન હોય, સોપાનું (પલેકમાં) ધર્મરાજા તેને ખુવાર કરી નાખે છે, (૪)
નાનક કહે છે કે, ગુરુકૃપાએ જેનું અભિમાન મટે છે તે સંત જન જ પ્રભુના દરબારમાં માન્યતા પામે છે. ().
કોઈ ધનના, કોઈ બળના, કાંઈને કાંઈ અભિમાની છે, તેમનું અભિમાન ન મટે ત્યાં સુધી એવાં હૃદયમાં ભક્તિ કેમ ઊગી શકે?
૨૨ – ૨ कोटि करम करै हउ धारे । समु पावै सगले बिरथारे ॥१॥ भनिक तपसिआ करे अहंकार । नरक सुरग फिरि फिरि अवतार ॥२॥ अनिक जतन करि आतम नही द्रवै । हरि दरगह कहु कैसे गवै ॥२॥
आपस कउ जो भला कहावै । तिसहि भलाई मिटि न आवै ॥४॥ सरबकी रेन जाका मनु होइ । कहु नानक ताकी निरमल सोइ ॥५॥
| શબ્દાથી [ફુડ = ગર્વ. = પામે; ઉઠાવે. તાસિ = તપસ્યા. = સ્વર્ગ. ગત = સાધનાઓ જ = જાય; પહોંચે. મા = ભલાપણું; શ્રેષ્ઠ પણું – તે તરીકેની પ્રશંસા. રેન = રેણુ; રજા મિત્ર = દોષરહિત; સાચી.]