SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસુખમની જેનામાં રાજ્યનું, યૌવનનું, કંઈ કમનું અભિમાન છે, તે ભક્તિને અધિકારી ન થઈ શકે. પણ જેના હૃદયમાં ઈશ્વરકૃપાએ ગરીબી વસે, તે મુક્તિસુખ પામી શકે. ૨૨ – ૨ धनवंता होइ करि गरबावै । तृण समानि कछु संगि न जावै ॥१॥ बहु लसकर मानुख ऊपरि करे आस । पल भीतरि ताका होइ बिनास ॥२॥ सभते आप जान बलवंतु । खिन महि होइ जाइ भसमंतु ॥३॥ किसै न बदै आपि अहंकारी । धरमराइ तिसु करे खुआरी ॥४॥ गुरप्रसादि जाका मिट अभिमानु । सो जनु नानक दरगह परवानु ॥५॥ શબ્દાર્થ રિવાવૈ = ગર્વ કરે. વહૈ = બદવું, પત કરવી, ગાંઠવું. સુમારી = ખુવાર. ધરમ = જીવનાં પાપ-પુણ્યને ન્યાય મેળનાર ધર્મરાજા. રદ્દ = ઈશ્વરના દરબારમાં. પરવાનું = પરમાણ, સ્વીકૃત, માન્ય.] ૧૨- ૨ ધનવંત થઈને ગર્વ કરે છે, પણ તેની સાથે તણખલા જેટલુંય કશું જવાનું નથી; (૧) - મેટા લશ્કર અને માણસે ઉપર આશા રાખતો હોય, તેને પણ એક ક્ષણમાં વિનાશ થઈ જાય, (૨)
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy