SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમુખમની ૧૧ – ૪ એક ક્ષણમાં તુચ્છ કડા જેવાને રાજગાદી (બલી ) ;પબ્રહ્મ પરમાત્મા એવા ગરીબનિવાજ છે. (1) જેની કશી વિશેષતા નજરે પડતી નથી, તેવાને તત્કાળ તે દશે દિશામાં જાતે કરી દે છે. (૨) - જેના ઉપર તે પિતાની મહેર કરે. તેનાં કર્મોને હિસાબ પછી જગદીશ (ધર્મરાજા) પણ ગણે નહિ. (૩) છે અને શરીરે બધાં તેની મિલક્ત છે - ઘટ ઘટમાં પૂર્ણ બ્રહ્મ જ પ્રકાશી રહ્યું છે. (૪) - પિતાની સૃષ્ટિ (બીજા કેઈની મદદ વિના) તેણે પોતે જ બનાવી છે, નાનક પ્રભુની એ મહના જોઈને જ જીવે છે. (૫) इसका बल नाही इसु हाथ । करन करावन सरबको नाथ ॥१॥ आगिआकारी बपुरा जीउ । जो तिसु भावै सोई फुनि थीउ ॥२॥ कबहू ऊच नीच महि बसे । कबहू सोग हरख रंगि हसै ॥३॥ कबहू निंद चिंद बिउहार । कबहू ऊभ अकास पइआल ॥४॥ कबहू बेता ब्रम बीचार । नानक आपि मिलावणहार ॥५॥ ૧. એ મહત્તા તો જોતો જ – જવા માટે જ જીવે છે, એવો ભાવ છે. –સંપા.
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy