SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ શ્રીસુખમની એ બધા પદાર્થો, (પરમાત્માએ) પોતાના સૂત્રે ધારણ કરી રાખ્યા છે; નાર્ક કહે છે કે, તે બધામાંથી જે જે તેમને ગમે તેને તેને સંસારના ચક્રમાંથી) તે મુક્ત કરે છે. (૫) ૧૦ – ૪ कई कोटि राजस तामस सातक । कई कोटि बेद पुरान सिमृति अरु सासत ॥१॥ कई कोटि कीए रतन समुद । कई कोटि नाना प्रकार जंत ॥२॥ कई कोटि कीए चिर जीवे । कई कोटि गिरी मेर सुवरन थीवे ॥३॥ कई कोटि जख्य किन्नर पिसाच । कई कोटि भूत प्रेत सूकर मृगाच ॥४॥ सभते नेरै सभइते दूरि । नानक आपि अलिपतु रहिआ भरपूरि ॥५॥ | શબ્દાર્થ [ સતિ = સાત્વિક. સાત = શાસ્ત્ર. નર્ચ = યક્ષ. સૂવર ડુક્કર મૃ = મૃગલાં વગેરેને ખાનારાં વાઘ-વરુ વગેરે હિંસક પશુઓ. તેરે = નજીક. ] ૧૦ – ૪ કેટલા કરેડ રાજસિક, તામસિક અને સાત્વિક જીવેર ૧. મણિઓની માળા જેમ વચ્ચે પરોવેલા દોરાને આધારે પરોવાઈ રહે છે, તેમ આ બધા પદાર્થોમાં સૂત્રધાર રૂપે પરમાત્મા રહેલા છે.-સંપા ૨. ગીતામાં, અ૦ ૧૭ – શ્લોર ૨ થી ૨૨ સુધી, તથા અ. ૧૮- શ્લ૦ ૨૦થી ૩૯ સુધી, સત્વ, રજસ તમસ એ ત્રણે ગુણોવાળાનાં લક્ષણે બતાવ્યાં
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy