________________
અષ્ટપટ્ઠી – ૧૦
कई कोटि पैखी सरप उपाए ।
कई कोटि पाथर बिरख निपजाए || २ || कई कोटि पवण पाणी बैसंतर ।
कई कोटि देश भू मंडल ||३||
कई कोटि ससीअर सूर नख्यत्र । कई कोटि देव दानव इंद्र सिरि छत्र ॥ ४ ॥ सगल समग्री अपनै सूति धारै ।
नानक जिस जिस भावै तिसु तिसु निसतारै ॥५॥
૧૫૭
શબ્દાથ
–
=
[ સપા૬ = ઉપજાવ્યાં. વિલ = વૃક્ષ. વૈઅંતર = અગ્નિ. મંજ વિભાગ. સસીભરી = ચંદ્ર. સૂર = સૂર્યાં. નચત્ર = નક્ષત્ર. સિરિ માથા ઉપર. સમસ્ત્રી = સામગ્રી; પદાર્યાં. વૃત્તિ = સૂત્રે; દારામાં. નિસતાર = મુક્ત કરે.]
૧૦-૩
કેટલા કરોડ સિદ્ધો, યતિઓ અને ચેાગીએ છે, કેટલા કરાડ (વિષય–) રસભાગી રાજાએ છે. (૧)
કેટલા કરોડ પંખી, અને સkî ઉપજાવ્યા છે; કેટલા કરાડ પથ્થર અને વૃક્ષ પણ. (ર)
કેટલા કરોડ પવન, પાણી અને અગ્નિ; તથા કેટલા કરોડ દેશો અને પૃથ્વીના વિભાગે છે. (૩)
કેટલા કરોડ ચ ંદ્રો, સૂર્યાં અને નક્ષત્રો; તથા કેટલા કરોડ દેવા, દાનવા અને માથે (રાજ-) છત્ર ધારણ કરનારા ઇંદ્રો છે. (૪)
૧. મૂળ સર્પ = સ–સાય. પણુ સરીસૃપ અથ લઈએ, તા પેટે સરકનારું સાપ-ધરાળી વગેરે બધાને વગ આવી જાય. સપા