SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટપદી – ૧૦ कई कोटि नवतन नामु धिआवहि । नानक करतेका अंतु न पावहि ||५|| શબ્દાથ [ આચાર વિઽહારી = આચાર- વ્યવહાર, વિધિ-વિધાન અનુસરનારા; ક્રિયાકાંડીઓ; કર્માંકાંડીએ. ૩વાસી = ત્યાગી-વૈરાગી. સ્રોતે= શ્રોતા. તીપુર = ત પસ્વી; તપેશ્વર. વિ = કાવ્ય. નવતન = નવતર, અવનવું ; નૌતમ.] 1 ૧૦-૧ કેટલા કરોડા પૂજારી થયા છે; કેટલા કરોડા કમ-ક્રિયાકાંડી થયા છે. (૧) ? કેટલા કરાડા તીથવાસી થયા છે; કેટલા કરાડા ઉદાસીવૈરાગી થઈને વનમાં ભમે છે. (૨) કેટલા કરાડો વેદ સાંભળ્યા કરે છે; કેટલા કરાડો તપેશરી થાય છે. (૩) કેટલા કરોડો આત્માનું ધ્યાન ધરે છે; કેટલા કરોડો કવિઓ ( તમારી પ્રશંસાનાં) કાવ્યે વિચારે છે. (૪) કેટલા કરાડો (પ્રભુને) નૌતમ નામ વડે ચિંતવે છે; નાનક કહે છે કે, તેા પણુ કર્તો-પ્રભુના અંતકઈ પામી શકતા નથી. (૫) १०-२ कई कोटि भए अभिमानी । कई कोटि अंध अगिआनी ॥१॥ कई कोटि किरपन कठोर । कई कोटि अभिग आतम निकोर || २ ||
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy