SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ असटपदी १० सलोकु उसतति करहि अनेक जन ___ अंतु न पारावार । नानक रचना प्रभि रची बहु बिधि अनिक प्रकार ॥१०॥ શબ્દાર્થ [ પરવર - હદ, સીમા. ] અષ્ટપદી ૧૦ શ્લોક હે પ્રભુ! અનેક લે કે તમારી સ્તુતિ કર્યા કરે છે, પણ તમારે કશે અંત કે તાગ નથી; નાનક કહે છે કે, હે પ્રભુ, તમે જ આ અનેક પ્રકારની બહુવિધ રચના રચી છે. [૧] દશમી અષ્ટપદીમાં જીવસૃષ્ટિની સમજ આવે છે. સાથે જ જીવ-શિવને સંબંધ તે આવો જ જોઈએ. એટલે, પછીની ૧૧ મી અષ્ટપદી સૃષ્ટિના કરણ કારણ પ્રભુ એક છે. તેનું નિરૂપણ કરે છે. અને સાથે સાથે જ જીવ-શિવ-સંબંધના વિચારની રજૂઆતને પ્રારંભ કરે છે, જે પછીની ૧૨ મી અષ્ટપદીને મુખ્ય વિષય છે. તેમાં સમજાવે છે કે, જીવે ગરીબીના, નમ્રતાના, શિષ્યના ભાવથી આ જગતને વેપાર ખેડવો ઘટે છે; કારણ કે, તેના લેકમાં જણાવ્યું છે તે પ્રમાણે, ૨૨
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy